ગેવરીયા હોમ લોન / મશીનરી લોન ની સ્થાપના ૨૦૦૨ માં હરેશ ગેવરીયા તથા સંજય ગેવરીયા દ્વારા કરવામાં આવી હતી. ગેવરીયા કેપીટલ ફાઈનાન્સ એ યુવા કન્સલ્ટિંગ ગુપ છે, જેની સ્થાપના ક્લાયન્ટને નાણાકીય સેવાઓ પ્રદાન કરવાના ઉદેશ્ય સાથે કરવામાં આવી છે, અમે ધંધા માટે નાણાકીય સેવાઓ જેવી કે હોમ લોન, મશીનરી લોન, વર્કિંગ કેપિટલ, સબસિડી ના નિષ્ણાંત છીએ, અમે ક્લાયન્ટની જરૂરિયાતને સમજીને ન્યૂનતમ ખર્ચ સાથે સરકારી બેંક, પ્રાઈવેટ બેંક તેમજ કો-ઓપરેટીવ બેંક માંથી લોનની સેવાઓ પ્રદાન કરીયે છીએ, અમે CA, MBA, CFA, કાનૂની અને તકનીકી સલાહકારો જેવા યુવાન અને ગતિશીલ વ્યવસાયીકોની ટીમ છીએ.
> અમે મોટાભાગની બધીજ નેશનલાઈઝ બેંક, પ્રાઈવેટ બેંક, કો-ઓપરેટીવ બેંક
અને NBFC સાથે મજબૂત જોડાણથી કામ કરીયે છીએ. > અમે મર્યાદિત સમય માં તમારી નાણાકીય જરૂરિયાત પુરી કરી શકીયે છીએ.
> અમે ઓછામાં ઓછી કોલેટરલ સિકયુરિટીમાં પણ લોન આપીએ છીએ.
> અમે સૌથી ઓછા વ્યાજદરમાં બેંકની સ્કીમ પ્રમાણે લોન આપીયે છીએ.
> અમે ક્લાયન્ટના ડોકયુમેન્ટના કલેકશનની સર્વિસ આપીયે છીએ.
> અમે મહિલાઓ માટે અલગથી ઓછા વ્યાજદરો તેમજ ઓછી સિકયુરિટીમાં લોન આપીયે છીએ.
> અમે સબસિડી તેમજ સરકારી ફાયદાઓ વિશે વિસ્તૃત માં સલાહ આપીએ છીએ.
મશીનરી લોન
સબસીડી
ઓવર ડ્રાફટ
વર્કીંગ કેપીટલ
પ્રોજેકટ ફાઈનાન્સ
MSME લોન
હોમ લોન
એજયુકેશન લોન